રંગમહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગમહેલ

પુંલિંગ

  • 1

    ભોગવિલાસ માટે બાંધેલું સુંદર મકાન.

  • 2

    મહેલનો મુખ્ય-બેઠકનો ખંડ; દીવાનખાનું.