રંગરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગરખું

વિશેષણ & નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    રંગને પકડી રાખે-પાકો કરી શકે એવું (દ્રવ્ય. જેમ કે, ફટકડી); 'મૉર્ડન્ટ'.