રગરગાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગરગાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રગરગવું'નું પ્રેરક.

  • 2

    આશા આપી દુઃખી કરવું.

  • 3

    ટેંકાવવું; વલખાં મરાવવાં.