ગુજરાતી

માં રગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગવું1રંગવું2

રગવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રગરગવું; કરગરવું; કાલાવાલા કરવાં.

ગુજરાતી

માં રગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગવું1રંગવું2

રંગવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રંગ ચડાવવો (ઉપર ચોપડીને કે તેમાં બોળીને).

  • 2

    લાક્ષણિક વાતને વધારવી કે અતિશયોક્તિથી ચગાવવી મીઠુંમરચું ભભરાવવું.