રગશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગશિયું

વિશેષણ

  • 1

    ધીરું; ધીમું; સુસ્ત.

મૂળ

सं. घर्ष् (ઘસડાવું) ઉપરથી?