રંગસૂચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગસૂચન

નપુંસક લિંગ

  • 1

    રંગસંકેત; નાટકમાં તેની ભજવણી કે મંચન અંગે નાટકકાર દ્વારા કરાયેલું સૂચન કે નિર્દેશ.