રંગસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    સજીવ કોષમાં નિશ્ચિત સંખ્યા ધરાવનાર તથા વારસાગત લક્ષણોનું વહન કરનાર સૂત્રાકાર અંશ; 'ક્રોમોઝોમ'.