રગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગિયું

વિશેષણ

  • 1

    હઠીલું.

  • 2

    અમુક રગ-મનના વલણવાળું.

મૂળ

'રગ' ઉપરથી; સર૰ म. रगेल; हिं. रगी, रगीला