રેગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેગી

સ્ત્રીલિંગ

  • 1

    એક પંખી.

રંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગી

વિશેષણ

  • 1

    રંગનું શોખીન.

  • 2

    [સમાસમાં છેડે] રંગવાળું. ઉદા૰ 'બહુરંગી'.

મૂળ

सं. रंगिन्

રંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની લાલ માટી.