રંગીભંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગીભંગી

વિશેષણ

  • 1

    વ્યસની.

  • 2

    રંગરસિયું; વિલાસી.

મૂળ

રંગ+ભાંગ; સર૰ म. रंगीढंगी, चंगीभंगी