રગીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગીલું

વિશેષણ

  • 1

    હઠીલું.

  • 2

    અમુક રગ-મનના વલણવાળું.

મૂળ

'રગ'ઉપરથી; સર૰ म. रगेल; हिं. रगी, रगीला

રંગીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગીલું

વિશેષણ

  • 1

    આનંદી; મોજી; રસિયું.

  • 2

    સુંદર; ખૂબસુરત.

મૂળ

प्रा. रंगिल्ल; સર૰ हिं., म. रंगीला