રંગોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગોળિયું

નપુંસક લિંગ

  • 1

    રંગોળી પૂરવાનું સાધન.

  • 2

    રમચી પલાળવાનું ખામણું.

  • 3

    કંકાવટી.