રંગોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગોળી

સ્ત્રીલિંગ

  • 1

    જમીન પર રંગ પૂરી પાડેલી ભાત કે તે પાડવાનું એક ઓજાર (રંગોળી પૂરવી).

મૂળ

રંગ+ઓળ