રંગ ઊતરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ ઊતરવો

  • 1

    રંગ ધોવાઈ જવો; રંગ ઝાંખો પડી જવો.

  • 2

    ધોતાં રંગ નીકળવાથી તેના સ્પર્શથી બીજા કપડાને રંગ ચોટવો.