રંગ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ કરવો

  • 1

    રંગ લગાવવો; રંગવું.

  • 2

    વિજયી થવું.

  • 3

    જશ કે ખ્યાતિ મેળવવાં.