રંગ નાંખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ નાંખવો

  • 1

    કોઈ ઉપર (જેમ કે, હોળીમાં) રંગ ફેંકવો.

  • 2

    કોઈ પદાર્થને રંગવા માટે તેને પટ દેવો, તેને રંગવો.