રંગ બદલાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગ બદલાવો

  • 1

    મૂળ રંગ ન રહેવો.

  • 2

    (ભય કે સંકડામણને લઈને) ચહેરાનો રંગ ફીકો પડી જવો.