રંચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંચક

વિશેષણ

 • 1

  થોડું; લગાર.

રૂચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂચકું

નપુંસક લિંગ

 • 1

  રૂંછું; ટૂંકો વાળ કે તાંતણો.

રેચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેચક

વિશેષણ

 • 1

  જુલાબ કરે એવું.

 • 2

  શ્વાસ બહાર કાઢતું.

રેચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેચક

પુંલિંગ

 • 1

  રેચક પ્રાણાયમ.

રેચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેચકું

નપુંસક લિંગ

 • 1

  બેની લડવાડમાં ત્રીજાની ઉશ્કેરણી.

મૂળ

'રેચક' ઉપરથી?