રચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચન

નપુંસક લિંગ

 • 1

  રચવું-બનાવવું તે.

 • 2

  ગોઠવણ; વ્યવસ્થા.

રેચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેચન

નપુંસક લિંગ

 • 1

  રેચ કે જુલાબ થવો કે કરાવવો તે.

 • 2

  શ્વાસ બહાર કાઢવો તે.

મૂળ

सं.