રચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રચના કરવી; બનાવવું.

મૂળ

सं. रच्

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પ્રવાહીનું) જમીનમાં ઊતરવું-પચવું.

 • 2

  રાચવું; આસકત થવું.

રુચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુચવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગમવું.

મૂળ

सं. रुच्