રચાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચાવ

પુંલિંગ

  • 1

    રચવું-સજવું તે; રચના; સજાવટ.

રચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'રચવું', 'રાચવું'નું કર્મણિ.