ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રંજક1

વિશેષણ

  • 1

    રંચક; રજ.

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રજક2

પુંલિંગ

  • 1

    ધોબી.

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રંજક

સ્ત્રીલિંગ

  • 1

    બંદૂક ફોડવા માટે તેના કાન પર મૂકેલો જરા જેટલો દારૂ.

  • 2

    લાક્ષણિક પલીતો; ઉશ્કેરણી.

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રંજક

વિશેષણ

  • 1

    ખુશ કરે તેવું [સમાસને છેડે.] ઉદા૰ મનોરંજક.

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રજક

નપુંસક લિંગ

  • 1

    દાણોપાણી; અન્નજળ.

મૂળ

अ. रिज्क; સર૰ हिं. रिजक

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રંજક

પુંલિંગ

  • 1

    રંગનાર; રંગરેજ.

ગુજરાતી માં રજકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રજક1રજક2

રંજક

નપુંસક લિંગ

  • 1

    હિંગળોક.