રેજગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજગી

સ્ત્રીલિંગ

  • 1

    છૂટું-પરચૂરણ; મોટા નાણાનું નાનું નાણું.

મૂળ

સર૰ म. ( फा. ?)