રજતમહોત્સવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજતમહોત્સવ

પુંલિંગ

  • 1

    પચીસ વર્ષ પૂરાં થતાં ઊજવાતો ઉત્સવ; 'સિલ્વર જયુબિલી'.