રજપૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજપૂત

વિશેષણ & પુંલિંગ

  • 1

    રજપૂતાનાના ક્ષત્રિય રાજવંશનો કે એ નામની એક જાતિનો આદમી કે તેને લગતું.

મૂળ

सं. राजपुत्र