રજવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજવાડો

પુંલિંગ

  • 1

    દેશી રાજ્ય.

  • 2

    રજપૂતો રહેતા હોય તે પ્રાંત-સંસ્થાન.

  • 3

    રાજાનો મહેલ.