રજસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજસ

પુંલિંગ

 • 1

  રજોગુણ; પ્રકૃતિના ત્રણ ગુણોમાંનો બીજો (પ્રવૃત્તિનો હેતુભૂત ગુણ).

 • 2

  લાક્ષણિક ક્રોધ; તામસ.

 • 3

  રજ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રીનો માસિક અટકાવ; આર્તવ.

 • 2

  પુષ્પનો પરાગ.