રંજાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંજાડ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    બગાડ; નુકસાન.

  • 2

    તોફાન; મસ્તી.

  • 3

    કનડગત; સંતાપ; ક્લેશ.

મૂળ

રંજ फा. ઉપરથી