ગુજરાતી

માં રજાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રજાળ1રજાળુ2

રજાળ1

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી પ્રકાશ; અજવાળું.

મૂળ

सं. राज् ઉપરથી

ગુજરાતી

માં રજાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રજાળ1રજાળુ2

રજાળુ2

વિશેષણ

  • 1

    નીચ; હલકટ; બેશરમ.

  • 2

    હલકી જાતનું; ઝટ કજળાઈ જાય તેવું (લાકડું કે કોયલો).

મૂળ

अ. रिजालह, रजील