રજાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજાળિયું

નપુંસક લિંગ

  • 1

    છાપરામાંથી રજાળ આવે તે માટે મુકાતું ખાસ નળિયું કે બાકું.