રંજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંજિત

વિશેષણ

  • 1

    રંગિત.

  • 2

    પ્રસન્ન; આનંદિત.

  • 3

    આસક્ત; અનુરક્ત.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.