રજિસ્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજિસ્ટર

નપુંસક લિંગ

  • 1

    પત્રક; નોંધપત્રક.

  • 2

    પોસ્ટ ઑફિસમાં નોંધાવી પાવતી લઈને વિશેષ સુરક્ષિતપણે મોકલાતો કાગળપત્ર.

  • 3

    સરકારમાં નોંધવું નોંધાવવું તે (રજિસ્ટર કરવું, રજિસ્ટર કરાવવું).