રજિસ્ટ્રાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજિસ્ટ્રાર

પુંલિંગ

  • 1

    (હાઈકોર્ટ કે યુનિવર્સિટીનો) એક મુખ્ય અધિકારી.

  • 2

    નોંધણી કામદાર.

મૂળ

इं.