રજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજી

સ્ત્રીલિંગ

  • 1

    રેતી.

મૂળ

'રજ' ઉપરથી; સર૰ म.

રેજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજી

વિશેષણ

  • 1

    રેજાંવાળું (પાસાની રમતમાં).

મૂળ

'રેજું' ઉપરથી

રેજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજી

સ્ત્રીલિંગ