રંજીદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંજીદા

વિશેષણ

  • 1

    રંજ પામેલું; દુઃખિત; ખિન્ન.

મૂળ

फा.