રજોનિવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજોનિવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીની વધતી ઉમર સાથે માસિકધર્મનું બંધ થવું તે; 'મૅન્સ્ટ્રુએશન'.

મૂળ

इं.