રઝળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઝળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નકામું કે કામધંધા વગર રખડવું-ભટકવું.

મૂળ

સર૰ म. रंझळणे