રઝાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઝાકાર

પુંલિંગ

  • 1

    સેવક.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નિઝામ રાજ્યના એક મુસલમાન સ્વયંસેવક દળનો સિપાઈ.