રેઝિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેઝિન

નપુંસક લિંગ

  • 1

    રાળ; એક સિક્કો; 'ડૉલર'.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    ઝટ સળગી ઊઠે તેવો એક વૃક્ષમાંથી મળતો પદાર્થ.