રેંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેંટ

પુંલિંગ

 • 1

  કૂવામાંથી પાણી કાઢવાની ઢોચકાંવાળા ચક્કરની યોજના.

 • 2

  ગિલ્લીદંડાનો બીજો દાવ.

રૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂટ

પુંલિંગ

 • 1

  નિશ્ચિત સ્થાને પહોંચવાનો માર્ગ; આવવાજવાનો માર્ગ.

મૂળ

इं.

રૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂટ

નપુંસક લિંગ

 • 1

  મૂળ.

 • 2

  અંગ (ધાતુ).

મૂળ

इं.