રટ્ટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રટ્ટણ

વિશેષણ

  • 1

    તદ્દન નકામું.

મૂળ

'રદ' ઉપરથી? કે इं. रॉटन ઉપરથી ? સર૰ म. रटाला, रटेल