ગુજરાતી

માં રુંડની 5 મુખ્ય વ્યાખ્યા છે: રુંડ1રૂડું2રેડ3રેંડ4રંડ5

રુંડ1

નપુંસક લિંગ

 • 1

  માથું; ડોકું.

ગુજરાતી

માં રુંડની 5 મુખ્ય વ્યાખ્યા છે: રુંડ1રૂડું2રેડ3રેંડ4રંડ5

રૂડું2

વિશેષણ

 • 1

  સારું; ઉત્તમ; સુંદર.

મૂળ

સર૰ हिं. रुरा ( प्रा. रुव; सं. रुप ઉપરથી)

ગુજરાતી

માં રુંડની 5 મુખ્ય વ્યાખ્યા છે: રુંડ1રૂડું2રેડ3રેંડ4રંડ5

રેડ3

વિશેષણ

 • 1

  જાડું રગડા જેવું.

ગુજરાતી

માં રુંડની 5 મુખ્ય વ્યાખ્યા છે: રુંડ1રૂડું2રેડ3રેંડ4રંડ5

રેંડ4

સ્ત્રીલિંગ

 • 1

  વાછડી (?).

મૂળ

જુઓ રેડો

ગુજરાતી

માં રુંડની 5 મુખ્ય વ્યાખ્યા છે: રુંડ1રૂડું2રેડ3રેંડ4રંડ5

રંડ5

વિશેષણ

 • 1

  વાંઝિયું; વિફળ.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  બોડું; અપંગ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  [સર૰ રઢ] પૂંઠ; કેડો.

મૂળ

જુઓ રોડ