રડકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડકણ

વિશેષણ

  • 1

    જરાકમાં કે વારંવાર રડ્યા કરતું; રોતલ.

મૂળ

'રડવું' ઉપરથી

રડકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડકણું

વિશેષણ

  • 1

    જરાકમાં કે વારંવાર રડ્યા કરતું; રોતલ.

મૂળ

'રડવું' ઉપરથી