ગુજરાતી

માં રડતા લાડુની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડતા લાડુ1રડતા લાડુ2

રડતા લાડુ1

  • 1

    ઘણા ઘીવાળા-લચપચતા લાડુ (તેથી ઊલટા તે થોડા ઘીવાળા-હાથ લાગતાં વીખરાઈ જાય તેવા 'હસતા' લાડુ.).

ગુજરાતી

માં રડતા લાડુની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડતા લાડુ1રડતા લાડુ2

રડતા લાડુ2

પુંલિંગ બહુવયન​

  • 1

    ઘણા ઘીના લચપચ થતા લાડુ.