રડતીને પિયેરિયાં મળવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડતીને પિયેરિયાં મળવાં

  • 1

    દુઃખ વળી વધુ લાગવું-તેમ થાય એવી ઉત્તેજના મળવી.