રડ્યુંખડયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડ્યુંખડયું

વિશેષણ

  • 1

    વિખૂટું- ભૂલું પડેલું.

  • 2

    ભાગ્યે કોઈક.

  • 3

    વેરાયેલું; વીખરાયેલું.

મૂળ

રડવું (दे. रड्ड)+ખડવું