ગુજરાતી

માં રડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડવું1રેડવું2

રડવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રુદન કરવું.

મૂળ

प्रा. रड ( सं. रट्)

ગુજરાતી

માં રડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડવું1રેડવું2

રેડવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવાહીની ધાર કરવી.

  • 2

    ધારા ચલાવીને ભરવું, અંદર નાખવું.

મૂળ

સર૰ રેલવું ( सं. प्रेर्); म. रेडणें