ગુજરાતી

માં રડવડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડવડવું1રડવડવું2

રડવડવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રખડવું; રઝળવું; રવડવું.

ગુજરાતી

માં રડવડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રડવડવું1રડવડવું2

રડવડવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રખડવું; કુટાવું.

મૂળ

જુઓ રડબડવું