રેડવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેડવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રોડવવું; નિભાવી લેવું.

  • 2

    ગબડાવવું.

મૂળ

दे. रड्ड=ગબડેલું