ગુજરાતી

માં રેડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રેડવો1રંડવો2

રેડવો1

પુંલિંગ

  • 1

    એક જાતનું ગાડું.

મૂળ

दे. रड्ड?; સર૰ हिं. रेहडू, रहडू

ગુજરાતી

માં રેડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રેડવો1રંડવો2

રંડવો2

પુંલિંગ

  • 1

    રાંડેલો; વિધુર.

  • 2

    બાયલો; નામરદ; રાંડવો.